Son and the sir pantagon. ages are unavailable - 14

  • 3.7k
  • 1.2k

એટલે મને એમ કે કદાચ તમારા બેની વચ્ચે બબાલ થઈ હશે. સન કહે છે પણ મિલી ની તબિયત ખરેખર જ સારી નહીં હોય.ઉર્સુલા કહે છે એ જ તો પ્રોબ્લેમ છે શી is fine.સન કહે છે તો હું શું કરી શકું છું બોલ ફટાફટ.ઉર્સુલા કહેેેેેેેે છે અત્યારે તો ખાલી જણાવવા જ ફોન કર્યો હતો. જરૂર લાગશે તોો તને ફોન કરીશ.સન કહે છે ok વેરી વેલ.ફોન મુક્યા પછી સન માત્ર એક જુના સંબંધની જેમ જ વિચાર છે કેે શું થયું હશે!અને પછીી જાતે જ કહે છે જે થયું હશે તે મારે શું !ઉર્સુલા મિલી ને ફરીથીી ફોન કરે છે.અને કહે છે મિલી