સકારાત્મક વિચારધારા 14 "સારે ગમ પધ ની સા" એટલે સારે ગમ ની વિદાય. હા,એવું નિશાંત નું માનવું હતું. નિશાંત એક શાળા માં સંગીત નો શિક્ષક હતો સાથે સાથે અલગ થી પણ સંગીત ના વર્ગો ચલાવતો. નિશાંત નો એક મિત્ર ઈશાન. જે આઇ. ટી કંપની માં નોકરી કરતો હતો.તે નાની નાની સમસ્યામાં બહુ ચિંતિત થઈ જતો.ઈશાન જ્યારે નિશાંત ને મળે ત્યારે નિશાંત ઈશાન ને પૂછતો કે, શું વહેતા પાણી નો અવાજ સાંભળ્યો છે? શું ક્યારેય પણ પક્ષીઓ ના કલરવ ને માણ્યો છે? શું વાંસળી ના સુર ને સાંભળ્યો છે? શું એક