લાગણીનો દરિયો

  • 3.7k
  • 1
  • 1.1k

મારી કવિતાની પંક્તિ્ઓ અહી રજૂ કરું છું. આપ સૌ ને પસંંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ખોબો ભરીને સુખ મળેને દુઃખના મળે તે દરિયા.અશ્રુઓના સ્ત્રોતો વહીઆંખના કિનારે મળ્યા.જૂજ હતી ઝંખનાઓસહેજ હતા સપનાઓ.કોણ મળ્યું હશે સામે ?પાંપણ થી પાછા વળ્યાં. -@v❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️લાગણીનો દરિયો જાણે હિલોળે ચડયો છે,વર્ષોથી શોધતો હતો જેને આજે મળ્યો છે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️નિહાળી જુઓ ચહેરો આપનોપળે પળમાં ઉજાસ પથરાય છે,દર્પણને પણ કરજો ટપકું કાળુંતમારી જ છબી એમાં દેખાય છે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️વરસો તો વિતાવી દઉં પણ ક્ષણ નથી જીરવાતી,લંબાઈ આ સ્મરણની કોઈ કાળમાં નથી મપાતી.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️સ્મરણની રેખાઓ મારા મનમાં અંકાય છે,એકાંતના ખૂણામાં કોઈ આકૃતિ રચાય છે,કાળી ની કટારી પણ આપે ના ઘા એટલા,ને ક્ષણોની સોઈ