હાસ્ય રતન ધન પાયો...! - 4

  • 5.2k
  • 2k

હાસ્ય રતન ધન પાયો..! (પ્રકરણ-૪ ) શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના પડછાયા શ્રદ્ધા ને અંધશ્રદ્ધા એ આજની ઉપજ નથી. સદીઓથી ચાલી આવતી પ્રણાલિકાઓ છે. ગરીબી હોય ત્યાં અંધશ્રદ્ધા ડોરબેલ વગાડ્યા વગર પ્રવેશી જાય. ને સાધન સંપન્ન હોય ત્યાં, પણ અંધશ્રદ્ધા તો હોય પણ શ્રધ્ધાનું સ્થાન પણ હોય. આદિત્યની બાલ્યાવસ્થા સુખ અને દુખના સંક્રાતકાળમાં વીતેલું. જ્યાં