અનામી - 5

  • 3.5k
  • 1
  • 1.3k

આબુ મા પ્રેમ મારી નજીક આવવાનો એક પણ મોકો મુક્તો નહીં, આ વસ્તુ મારા ધ્યાનમાં હતી જ. હું તેમાં ક્યાંક અંકુર શોધતી હતી. મારા મનના લગભગ દરેક ખૂણામાં અંકુરની છબી અકબંધ હતી. મેં પ્રેમ ને ચોખ્ખું કહી દીધું હતું કે હું કોઈ ના પ્રેમમાં હતી પરંતુ નિષ્ફળ થતાં હું શીખી નથી આથી તે પચાવી નહી શકી. પ્રેમ ને મારી દરેક વાત મંજૂર હતી જ્યારે અમે પાછા આવતા હતા ત્યારે પ્રેમે મને માત્ર એટલી જ વાત કરી, મને તારી દરેક શરત મંજૂર છે પણ મને બસ માત્ર તું જોઈએ..આમ પાછા ફરીને મેં અંકુરની માત્ર એક ઝલક જોવા માટે તેને ફોન લગાવ્યો