“બાની”- એક શૂટર - 47

(31)
  • 3.7k
  • 3
  • 1.6k

બાની- એક શૂટર ભાગ : ૪૭"ઉશ્કેરાઈ જવાથી કશું નથી મળતું મિસ પાહી...!! ઉશ્કેરાટભરી જિંદગી તો હું પણ જીવતી જ આવી છું. પણ કશું કરી નથી શકતી." એટલું બોલી મીની થોડી ચૂપ થઈ. પછી ધ્યાનથી મિસ પાહીના ચહેરાને ઉકેલતા કહેવા લાગી, " તું તો અમનને ચાહે છે ને...!! લગ્નનાં બંધનમાં બંધાવાના છો ને...!!" મીની બોલીને ફરી અટકી. પાહીના સમગ્ર ચહેરાને એક જ નજરમાં નિહાળતાં પોતાના ડાબી બાજુનાં હોઠને મચકોડતાં શબ્દોથી વીંધી નાંખે એ સ્વરથી એ બરાડી, " તો તું શૂટ કેવી રીતે કરશે મિસ પાહી અમન હત્યારાને....!!"બાની પણ થોડું હસી. એને સમજ પડી ગઈ કે મીની એના પાસેથી શેનો જવાબ માંગતી હતી..!! મિસ પાહીએ