મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે સ્વરા અને અજય તેમના મિત્ર પૂજનને કેનેડા જતો હોવાથી તેના પેરેનટસ સાથે એરપોઁટ વિદાય આપવા જાય છે.અજય અને સ્વરા તેમના ભાવી પ્રોગ્રામ માટે ફલેટ બુક કરવાનો પ્લાન બનાવે છે....... હવે વાંચો પૂજન અમદાવાદથી કેનેડા જવા ફલાઇટમા રવાના થાય છે.તેની ફલાઇટ ટાઈમસર ઊપડી મુંબઈ ૧.૧૫ મિનિટમાં પહોંચે છે.મુંબઇમા તેને ઈનટરનેશનલ ફલાઇટ પકડવાની હોવાથી ચાર કલાકનો હોલટ હતો.સિકયોરિટી ચેકઅપ વિગેરે પતાવી લંડન થઈ કેનેડા જતી ફલાઈટમા બેસે છે.આ તેની પહેલી ઈનટરનેસનલ મુસાફરી હોવાથી રોમાંચ અનુભવતો હતો.લંડનથી કેનેડાના ટોરોનટો શહેરનો રુટ લગભગ ૧૨ કલાકનો હતો તેથી ડિનર પતાવી