The conspiracy he was innocent may be (coniuratio) - 22

  • 2.9k
  • 1.3k

અને કદાચ એટલે જ તે તેની ડ્યુટિ અને પ્રેસિડેન્ટ બંને ને થોડી મિનિટો માટે ભૂલી ગઈ.ડેનિમ ને મીલીના નુ આ બિહેવ્યર ફરગીવેબલ લાગ્યુ અને ગૌતમ ને આગળ સાંભળવામાં તલ્લીન થવા લાગ્યા.થોડી વાર પછી ગૌતમ, મીલીના અને બીજા અધિકારીઓ નેેે પ્રેસિડેન્ટટની આસપાસ describe કરવા લાગ્યો. પ્રેસિડન્ટ નાા હાથમાં small પાર્ટી પેગ છે.અને તેઓ દુનિયાના મિનિસ્ટરો પ્રેસિડેન્ટો તથા પ્રાઇમ મિનિસ્ટર સાથે શેક કરી રહ્યા છે.અને ક્યારેેક ક્યારક વચમાં પ્રેસિડેન્ટ મીલીનાનું પણ તે મિનિસ્ટરો ની સાથે ઇન્ટ્રોડક્શન કરાવી દેે છે. જે પણ મીલીના આત્મ વિશ્વાસ માં વધારો જ કરનાર સિદ્ધ થાય છે. રશિયન ફોરેન મિનિસ્ટર મિસ્ટર લેનીન જરનાલ પણ આ પાર્ટી