અસમંજસ - 7

(68)
  • 4.4k
  • 1.4k

આપણે આગળનાં ભાગમાં જોયું કે, મેઘાને જાણવાં મળે છે કે વિશાલનાં બેંક એકાઉન્ટમાંથી દર મહીને સૌમ્યા શર્મા નામનાં બેંક એકાઉન્ટમાં 25,000₹ ટ્રાન્સફર થાય છે...! મેઘા અમને જણાવેલી આ વાત સાચી માનશે...??!! અમને કેમ આ માહિતી મેઘા અને રોહનને આપી હશે...???!!! ચાલો જાણીએ આગળ.......#__________________*__________________# મેધા ઘરે પહોંચી ત્યારે તેનું માથું દુખવા લાગ્યું. તેે થોડી વાર સૂઈ ગઈ. બે કલાક બાદ મેધા ઊઠી, ત્યારે તેનું માથું વધારે દુખવાં લાગ્યું તેથી પેઈનકીલર લઈને સૂઈ ગઈ. રાત થઈ ગઈ અને સાડા આઠ વાગવાં આવ્યાં