મન : સંબંધ મિત્રતા નો10ભૌમિક અને નક્ષ નિયા ને જોઈ ને થોડી ચિંતા માં હતા કેમકે એ બંને એ નિયા ને આવી કોઈ દિવસ નઈ જોઈ હતી. નક્ષ એ ભૌમિક ને સાઈડ માં લઇ જઇ ને કીધું, "ભાઈ બોવ ટેન્શન થાય છે. નિયા ની હાલત જોઈ ને. ડાન્સ નું શું થશે." "ડોન્ટ વરી એ સારું પરફોર્મન્સ આપશે." ભૌમિક બોલ્યો. થોડી વાર પછી પાર્ટી સ્ટાર્ટ થઈ. એક પછી એક બધા નાં સોંગ અને ડાન્સ પતવા લાગ્યા. અત્યારે તેજસ નું સોંગ ચાલતું હતું. અને એના પછી નિયા અને નક્ષ નો ડાન્સ હતો. તેજસ સોંગ પતાઈ ને નીચે આવ્યો. "બેસ્ટ ઓફ લક. રોક