Daastaan - e - chat - 13

  • 2.4k
  • 862

13વિહાન ઘરે પોહચયો અને ઘર માં ગયો ત્યારે એના મમ્મી પપ્પા અને તપન ત્યાં જ બેઠા હતા. તપન વિહાન ને જોઈ ને બોલ્યો," કેવી રહી ડેટ ?" વિહાન : ડેટ પર નઈ ગયેલોતપન : તો ક્યાં ગયેલોવિહાન : તને ખબર જ છે આપડે ક્યાં ગયેલા એવિહાન ના પપ્પા : તમે બને ડેટ પર ગયેલા એમવિહાન : ના હવે વિહાન ના મમ્મી: શું બોલો છો કઈ સરખું બોલોતપન : તમારી આવવા વાળી વહુ ને મળવા ગયેલાવિહાન ના મમ્મી : મારે બે વહુ આવવાની છે. તમે કઈ વહુ ને મળવા ગયેલા તપન : સાક્ષી વિહાન ના પપ્પા : પેલી મેગેઝિન વાળીતપન : હા એજ ફોટો વાળીવિહાન