Daastaan - e - chat - 10

  • 2.6k
  • 872

10વિહાન : ગુડ મોર્નિંગ સાક્ષી : ગુડ મોર્નિંગવિહાન : શું કરે તું ? સાક્ષી : તને યાદ ?વિહાન : મસ્તી નાં કરીશસાક્ષી : અરે સાચે કેવ છુંવિહાન : મને નથી લાગતુંસાક્ષી : તો એ તારી પ્રોબ્લેમ વિહાન : ??‍♂️સાક્ષી : ??વિહાન : યાર assignment લખી આપ સાક્ષી : નાં વિહાન : કેમ ?સાક્ષી : મારી મરજીવિહાન : તને લખવાનું તો બોવ ગમે છે ને સાક્ષી : assignment લખવાનું ગમે છે એવું તો મે કીધું નથી.વિહાન : ઓહ તો શું લખવાનું ગમે છે તને લવ લેટર ?સાક્ષી : નાં એ નઈ આવડતોવિહાન : હું લખી આપું સાક્ષી : assignment લખ ને તારું પછી લવ લેટર લખજે વિહાન : ??સાક્ષી