Daastaan - e - chat - 9

  • 2.2k
  • 926

Daastaan - e - chat9વિહાન : good evening madamસાક્ષી : ઓહ કેમ આજે આટલી બધી રિસ્પેક્ટ ?વિહાન : બસ એમજસાક્ષી : અચ્છાવિહાન : શું કરે છે ? સાક્ષી : assignment લખું છુંવિહાન : ઓહ સો સ્વીટ મારું પણ લખી દેને સાક્ષી : ?વિહાન : શું થયુંસાક્ષી : ?વિહાન : શું ?સાક્ષી : ?વિહાન : ?સાક્ષી : મારું પરાણે લખું છું તારું કેમ લખી આપુ વિહાન : આવું શું કરે. ચાલ ચોકલેટ આપી દેવા સાક્ષી : નો હું નઈ લખી આપુંવિહાન : સિલ્ક?સાક્ષી : નાંવિહાન : આઈસ્ક્રીમસાક્ષી : નાંવિહાન : વડાપાવસાક્ષી : નાંવિહાન : તો ડ્રીમ બોય ને મોકલુંસાક્ષી : નાં ?વિહાન : ઓય શું