Lockdown ની Love Story - 2

(50)
  • 5.2k
  • 1.6k

Lockdown ની love story.ભાગ :-૨_મુકેશ રાઠોડ. આપે આગળ જોયુંં શેે. અભિષેક રાત્રે પોતાના લેપટોપમાંં ઓફિસ વર્ક કરે છે.રાતના બાર વાગ્યે એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે. મેસેજ બરોડા ની પલ્લવી નો હોય છે .બંને વચ્ચેે વોટ્સએપ દ્વારા થોડી વાત - ચીત થાય છે.એક બીજા ગુડ નાઈટ કહીને સુઈજાય છે.હવે આગળ.... સવારનાં મંદ મંદ પવનથી રૂમની બારીના પડદા ફરફરે છે. પક્ષીઓ નો કલરવ કાનમાં પડે છે.પડદાના ફરકવાથી સૂર્યની સોનેરી કિરણો સીધા અભિષેકના બેડ પર પડે છે.અભિષેક આળસ મરડી ને ઉભો થાય છે.હજી તો બાથરૂમમાં જાય એ પહેલાં જ મોબાઈલ