શ્રાપિત ખજાનો - 20

(44)
  • 6.2k
  • 3
  • 3.3k

ચેપ્ટર - 20 રેશ્મા, ક્યા ખ્યાલોમાં ખોવાએલી છો? વિક્રમે રેશ્માનો ખભો પકડીને એને ઢંઢોળીને કહ્યું. રેશ્મા વિચારો માંથી બહાર આવી ત્યારે એને ખબર પડી કે વિક્રમ એને બોલાવી રહ્યો હતો. આજે જંગલમાં એમનો બીજો દીવસ હતો. સવારના દસ વાગવા આવ્યા હતા. સંબલગઢની ખોજ માટે નિકળેલો કાફલો જંગલમાં પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો હતો. અત્યારે તેઓ એક ચઢાણ ચડી રહ્યા હતા. ચઢાણ વધારે ઊંચી ન હતી એટલે ચડવામાં વધારે વાંધો નહોતો આવી રહ્યો. એક એક લાકડીનો ટેકો લઇને ઉબડ ખાબડ રસ્તા પર બધા આગળ વધી રહ્યા હતા. પેલો પહાડ