શ્રાપિત ખજાનો - 16

(39)
  • 6.7k
  • 3
  • 3.7k

ચેપ્ટર - 16 "રેશ્મા, હું જાણું છું તારુ રાઝ.." ધનંજયે કહ્યું. રેશ્માને વિશ્વાસ ન આવ્યો જ્યારે ધનંજયે કહ્યું હતું કે એ રેશ્માનું રહસ્ય જાણે છે. આખરે આને ખબર કઇ રીતે પડી? આ વાત તો એણે આજ સુધી કોઇને પણ જણાવી ન હતી. વિક્રમને પણ નહીં. તો પછી ધનંજય મહેરાને ખબર કઇ રીતે પડી? છતાં પણ એને ફરી એક વાર ખાતરી કરવા પુછ્યું, "ક્યું રાઝ?" "લગભગ ગયા અઠવાડિયે હું લોસ એન્જલસ ગયો હતો. ત્યાં એક વ્યક્તિ સાથે મારી ઘણી જ દિલચસ્પ વાતો થઇ હતી. કોઇ મિસ.માર્ટિન સાથે. નામ ક્યાંય સાંભળ્યું તો નથી ને?" ધનંજયે કહ્યું. મિસ.માર્ટિન નું