બેરંગ - 3

(40)
  • 4.2k
  • 1
  • 1.3k

ભાગ - ૩ સોના એના માતા - પિતા નાં ઘરે થયેલા અસ્વીકાર અને પિતા દ્વારા માતા નાં અપમાન ને કારણે ઘર છોડી ને ગામ ની સીમા તરફ ચાલવા લાગે છે, બાજુ ના ગામ ની ભાગોળે પહોંચી ને એ તરસ લાગતાં કૂવા કાંઠે પહોંચે છે, ત્યાં પગ લપસતાં એ કૂવા માં પડી જાય છે ને તરતાં ન આવડતું હોવાથી જીવ બચાવવા મદદ માટે બુમો પાડે છે.હવે આગળ.... સોના એ તેણે આ ઊંડા કૂવા માંથી કોઈ બચાવી લે એ આશા એ જોર જોરથી બૂમો પાડી. પરંતુ એ જેમ જેમ બહાર આવવાના પ્રયત્નો કરતી એમ વધારે ને વધારે અંદર