પરાગિની - 38

(37)
  • 4.4k
  • 2
  • 2.1k

પરાગિની – ૩૮ સવારે રિની તેના સમય મુજબ ઊઠી જાય છે. રિનીને રાતે સરખી ઊંઘ નથી આવી તે સાફ તેના મોં પર દેખાય આવે છે. તે ઊઠીને બેડ પર જ બેસી રહે છે. તેને થાય છે કે આજે ઓફિસ નથી જવું.... જઈશ તો પરાગને શું કહીશ અને પરાગ મને શું કહેશે? એટલાંમાં એશા નાહીને રૂમમાં આવે છે. તે રિનીને આમ બેઠેલી જોય છે. એશા- કેમ રિનુડી ઊઠવું નથી કે આમ બેડ પર બેસી જ રહેવું છે? રિની- સાચું કહુ તો આજે ઓફિસ નથી જવું... પરાગને શું કહીશ? એશા- અરે.... બકુડી.. ઉપરથી સારુંને તારે કંઈ કહેવાની જરૂર જ નહીં પડે... એને