અપેક્ષાઓ નો ભાર

(17)
  • 2.3k
  • 2
  • 810

*અપેક્ષાઓ નો ભાર*. ટૂંકીવાર્તા... ૧૫-૬-૨૦૨૦આયુષી ને રાત‌ થી જ કમરમાં દુખાવો ઉપડ્યો હતો પણ એણે પ્રશાંત ને કહ્યું નહીં અને જાતે જ કમરમાં દુખાવો ઓછો થવાની ટયુબ લગાવી લીધી...સવારે રસોડામાં સાસુ સસરાને ગરમ ગરમ ચા નાસ્તો આપ્યો અને મોટા દિકરા આકાશ અને એની પત્ની પ્રિયા માટે ટીફીન બનાવી ને ભર્યું અને પ્રશાંત માટે કોફી બનાવી ને બેઠકરૂમમાંઆપવા ગઈ અને કમરમાં એકદમ જોરદાર દુખાવો ઉપડતા એ પોતાના બેડરૂમ માં જતી રહી અને પંખો કરીને પલંગમાં આડી પડી..પ્રશાંતે આ જોયું એ કોફી નો મગ લઈને એ બેડરૂમમાં ગયો જોયું તો આયુષી દર્દ થી ઉંહકારા ભરી રહી હતી એણે એ.સી ચાલુ કર્યું અને