ચંદ્રમા ના હોત તો ?????

  • 4.4k
  • 1
  • 1.1k

“ચાંદ તન્હા હૈ આસમાં તન્હા, દિલ મિલા હૈ કહા કહા તન્હા”..મીનાકુમારી ની ગઝલ અને આવા અનેક ગીતો , ગઝલો માનવીના પ્રાણ પ્રિય ચંદ્રમાં ઉપર લખાયેલ છે અને લખાતા રહેશે. કાળા માથાના માનવીને ચંદ્ર પ્રત્યે અદભુત આકર્ષણ રહેલ છે. બાળકથી માંડીને વૃદ્ધો સર્વેને એના પ્રત્યે અત્યંત લગાવ છે. આ ચાંદ, ચંદ્રમાં, મૂન, લ્યુનાર એવા અનેક નામ દ્વારા આપણે ઓળખીએ છીએ.શ્રી રામ જયારે નાના હતા ત્યારે તેમને પણ ચંદ્રનું આકર્ષણ હતું, તેમણે કોશલ્યા માતાને ચાંદ લાવી આપવાની જીદ કરેલ અને તેમને થાળીમાં પાણીમાં પડછાયામાં ચાંદ દેખાડેલ હતો. આજે પણ બાળકને તેની માતા ચાંદામામા વિષેની અનેક વાર્તાઓ કહે છે. ઘણા વર્ષોથી “ ચાંદામામા”