સંબંધોની માયાજાળ - 12

  • 3.1k
  • 1
  • 938

સંબંધોની માયાજાળ_12 ફોટો જોતા જ ગ્રંથે "મમ્મી આ છોકરી!! જો તમને આ છોકરી પસંદ છે તો તમે મને પહેલા કેમ ના જણાવ્યું?? કઈ વાંધો નહિ. હું તૈયાર છું આ છોકરી સાથે લગ્ન કરવા માટે." કહ્યું. ગ્રંથે આમ અચાનક જ એના મમ્મી પપ્પાની પસંદ કરેલી છોકરી સાથે લગ્ન કરવા માટે થઇને હા પાડી દીધી એટલે ગર્વિત શોક્ડ્ થઇ ગયો. એણે સમજ જ ના પડી કે એનો ભાઈ શું બોલી રહ્યો છે!! હજુ 10 મિનિટ પહેલા જ જે વ્યક્તિ એમ કહેતી હતી કે એ લગ્ન એ જ છોકરી સાથે કરશે,જેને એ પ્રેમ કરે છે. એ આમ અચાનક જ કોઈ પણ કારણ કે