પ્રેમદિવાની - ૧૮

(20)
  • 3.6k
  • 2
  • 1.4k

સમયને અનુકૂળ રહીને જીવવું પડે છે,દિલ પર પથ્થર રાખી હસવું પડે છે,દોસ્ત! અડચણો હોય ઘણી માર્ગમાં છતાં જીવનના સફરમાં વધવું પડે છે!મીરાંના દિવસો ઘરમાં જ રહીને વીતવા લાગ્યા હતા. મીરાં પોતાની બધી જ ઈચ્છાઓને મારીને જીવન વિતાવવા લાગી હતી. દિવસ તો કામ માં પસાર થઈ જતો પણ રાત અનેક વિચારોના લીધે લાંબી જ રહેતી. મીરાંનું અમનની સાથોસાથ સામાન્ય જીવન પણ છૂટી ગયું હતું. કૉલેજ પણ અધૂરી રહી, કોઈ કલાસ શીખવાની ઈચ્છા કે પોતાના પગ ભર રહી પોતાનું અસ્તિત્વ બનાવવાની ખેવના જાણે એક બંધ રૂમમાં જ કેદ થઈ ને અટકી ગઈ હતી. મીરાં અન્ય છોકરીઓ ની જેમ તો નહીં પણ પોતાની બેન