જીવનસાથી... - 22

(16)
  • 2.8k
  • 1
  • 1.4k

ભાગ..22ચારે સખીઓ પોતાના સંસારમાં વ્યસ્ત છે. બધાની પોતપોતાની સમસ્યા અને ઉપાય પણ છે. થોડું લેટ- ગો કરવાથી જીવન સરળ બને જ છે. બાકી બધું બધાને મળવું મુશ્કેલ છે. હવે આગળ... સુહાની આજ બહુ જ ખુશ હતી કારણ એનો પરિવાર ફરી એક છત નીચે રહેશે. આજ સવારથી જ એ ભાગદોડમાં હતી. એને પોતાના બંગલાનો દક્ષિણ દિશામાં આવેલો રૂમ જ્યાં એને બગીચો બનાવ્યો હતો એ સાફસફાઈ કરી ચકાચક કરી દીધો હતો. એ એના સાસુને કાયમી ધોરણે એ રૂમ આપવા માટે ઉતાવળી હતી. બીજા માળે આવેલ રોડ સાઈડનો રૂમ એણે પોતાના દિયર માટે ખાલી કરી દીધો. પોતાના માટે એણે નીચેનો રૂમ સિલેકટ