જીવનસાથી... - 20

(13)
  • 3.5k
  • 1
  • 1.4k

ભાગ ..20આપણે આગળ જોયું સાગર અને સુહાની એમનાં જુના ઘરે આવે છે. સાસુ અને દિયર મયંક એ બંનેનું ઉમળકાભેર સ્વાગત કરે છે. સાગર ઘણા સમય પછી પોતાના જુના ઘરે પરીવાર સાથે આખો દિવસ પસાર કરે છે. સુહાનીને મન હવે ઘણી શાંતિ થઈ હતી કારણ કે આજ બધાં બહું ખુશખુશાલ હતાં. પરતું મયંકના ચેહરા ઉપર ખુશીની સાથે એક ઉદાસીની ઝાંખી લહેર પણ આવીને શમી જતી હતી. એ સુહાની અનુભવી શકતી. સુહાની હંસતા હંસતા પોતાના વિચારને અંજામ આપતાં કહીં નાંખ્યું. :- મયંકભાઈ હવે મારે અને મમ્મીને આરામ કરવો છે,એટલે હવે મને એક દેરાણી લાવી આપો..." મયંકને તો જાણે લગ્નના નામથી જ