જીવનસાથી... - 19

(12)
  • 2.9k
  • 1.4k

ભાગ...19સુહાની અને સાગરે પોતાને ત્યાં આવેલા મહેમાનો જે સુહાનીની સખીઓ હતી એનું સરસ માન જાળવ્યું. પણ એક સવાલ મનમાં જ હશે કે સાગરને મધ્યમ વર્ગ તરફ એવી તે શું સમસ્યા હશે કે એ સુહાનીને પણ કોઈ સાથે હળવા મળવા નથી દેતો. એ જાણવા ચાલો આપણે આગળ વાંચીએ... સાગરના પિતા એક નજીવી બિમારીમાં જ મૃત પામ્યા હતા. બે ભાઈઓ અને માતા સાથેનું આ પરિવાર પણ કયારેક મઘ્યમવર્ગીય જ હતું. સાગરે સ્કોલરશીપના સહારે ભણતર અને તનતોડ મહેનત કરી પોતાનું ધ્યેય પ્રાપ્ત કર્યું. એને કોલેજકાળ દરમિયાન જ સુહાની સાથે મેરેજ કરી લીધા હતા. લવમેરેજની અસરથી પહેલા બે પરિવાર માન્યા નહીં કે