જીવનસાથી... - 18

(18)
  • 3.1k
  • 1.4k

ભાગ..18બધી સખીઓ સાથે મળીને દહીંવડા અને વાતોની મોજ માણે છે. માધવ તો બધાનો લાડકો બની ગયો છે. રેખાને તો બીજા લગ્નની સલાહ આપે છે. રેખા આ વાતથી સહમત નથી. એને હવે માધવ સિવાય કોઈની ચિંતા નથી. માધવ વગર એનું જીવવું અશકય છે. હવે આગળ... હવે તો ઘડિયાળ પણ સાત વાગી રહ્યા છે એમ દેખાડે છે. અચાનક જ ગાડીનો હોર્ન સંભળાય છે. સુહાની એ અવાજ સાંભળી દરવાજા તરફ દોડે છે. એ દરવાજો ખોલીને જુએ છે તો વિચારમાં પડી જાય છે...કારણ આજ સાગર વહેલો આવી ગયો હતો. એ સાગરના હાથમાંથી બેગ લઈને વાતો કરતી અંદર આવે છે.સુહાની : "આજ કેમ આટલા વહેલા