કંઈક તો છે! ભાગ ૧૬

(21)
  • 3.5k
  • 4
  • 1.4k

સુહાનીના આટલું બોલતાં જ એ પક્ષીએ રાજનનું રૂપ લઈ લીધું. સુહાની તો પક્ષીમાંથી માનવીના રૂપમાં તબદીલ થતા રાજનને આશ્ચર્ય થી જોઈ જ રહી. રાજન સુહાની તરફ આગળ વધે છે. રાજન સુહાનીના વાળની લટોને કાનની પાછળ ગોઠવી દે છે. રાજનના હાથનો સ્પર્શ થતાં જ સુહાનીનું રોમેરોમ પુલકિત થઈ ઉઠે છે. રાજનની નજર સુહાનીના હોંઠ પર પડે છે. રાજન સુહાનીની કમર પકડી પોતાની તરફ ખેંચે છે. રાજન હળવેથી સુહાની નાં હોઠોને ચુંબન કરે છે. સુહાની પણ રાજનના સ્પર્શમાં પીગળી જાય છે. થોડીવાર પછી બંને અળગા થાય છે. અળગા થતાં જ સુહાનીનો દુપટ્ટો નીચે પડી જાય છે. સુહાની હાંફી ગઈ હતી. સુહાની