એક ગેરસમજ.. - 2

(17)
  • 2.2k
  • 1
  • 812

*એક ગેરસમજ*. વાર્તા.... ભાગ -૨... ૧૨-૬-૨૦૨૦આગળ નાં ભાગમાં આપણે જોયું કે અંજલિ અને વીણા બે ખાસ બહેનપણી હતાં... અને બન્ને પરિવારો મા એક નિર્મળ સંબંધ હતો..અને લેખિકા હતા...લેખક નાં હરિફાઈ નાં વિવિધ ગ્રુપમાં બન્ને સાથે હોય છે અને એક ગ્રુપમાં સરિતા બહેન પુસ્તક છપાવી આપી નામ થશે કહીને પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું... અંજલિ એ પુસ્તક જોયું અને વાંચ્યું પછી એ સમજી ગઈ કે આ તો પુસ્તક છપાવી નામ થઈ જશે કહીને આ તો રૂપિયા કમાવાનો ધંધો છે... બાકી લેખક કે લેખિકાને કોઈ ફાયદો થતો જ નથી...એટલામાં જ બીજું પુસ્તક છપાવનું છે તો જેણે ભાગ લેવો હોય એણે રજીસ્ટ્રેશન કરાવી પાંચસો રૂપિયા