ભાગ-૧૧ Disclaimer : આ નોવેલ માં આવતા પાત્રો, જગ્યાઓ અને બનાવ બધું જ લેખક ની કલ્પના છે એને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી . પહેલી નજર નો પ્રેમ કેટલો સાચો હોય છે એ વાત પર વિશ્વાસ કરાવતા બે પ્રેમી ઓ ની વાત એટલે અધૂરો પ્રેમ . આ પ્રેમભર્યા સફર માં આગળ વધી ચૂકેલા સિદ્ધાર્થ અને તારા ના જીવન માં હવે શું વળાંક આવ્યા એ એ જાણવા ચાલો વાંચીએ અધૂરે પ્રેમ -૧૧. મારે આ વાર્તા ભાગ-૧૧ માં સંપૂર્ણ કરવી હતી પણ એમ કરવાથી હું આ વાર્તા ને ન્યાય નહિ આપી શકું એવું સતત લાગવાથી આ ભાગ ને છેલ્લો ભાગ નહિ કહી