ડાર્કહાર્ટ - the story of sword - 5

  • 3.5k
  • 1
  • 1.2k

Part 5 સવારે જેક જાગ્યો. તે બારી પાસેથી ઉભો થયો. તેની નજર અંદર રૂમમાં પડી. જેક બે ઘડી ફાટી આંખે જોઈ રહ્યો. પછી ફરીથી નોર્મલ થઈ ગયો અને વિચારવા લાગ્યો, " ના ના, આ તો મને ભ્રમ થઈ ગયો લાગે. એ તો કાલે રાત્રે એની યાદ આવતી હતી એટલે કદાચ મને દેખાતાં હશે. બાકી એ થોડા અહીં આવી શકે. નોટ પોસીબલ, જેક. " જેક બાથરૂમ તરફ આગળ વધ્યો. " અરે ઓ... અમે તને દેખાતાં નથી કે પછી એક દિવસમાં જ તારાં ફ્રેન્ડ્સ તને ભુલાઈ ગયાં? " અવાજ સંભળાતા જેકએ ફરીથી ત્યાં જોયું. " સ્ટીવ, એલ.. તમે બંને...!! સાચે? અહીં..!! કેવી