એક ભૂલ - 14

(18)
  • 4.4k
  • 2.3k

આરવ ભૂતકાળમાં સરી પડ્યો. "આજે તો મીરા સામે જઈને તેને સરપ્રાઈઝ આપવી છે. તેણે તો વિચાર્યું પણ નહીં હોય કે હું અહીં આવી ગયો છું અને મને તેની સામે જોઈને તે કેવી રીતે રિએક્ટ કરશે એ જોવાની તો મજા જ પડી જશે." આરવ કાર ચલાવતાં ચલાવતાં પોતાની જ સાથે વાત કરતો હતો અને મનોમન ખુશ થઈ રહ્યો હતો. ત્યાં તેને વિચાર આવ્યો કે મીરા માટે ચોકલેટ લઈ જાવ. એમ પણ તેને ખૂબ ભાવે છે. એમ વિચારીને આગળ દુકાન પાસે ગાડી ઉભી રાખી અને ત્યાંથી મીરાની ફેવરીટ ચોકલેટ લીધી. તે ગાડી સ્ટાર્ટ કરવાં ગયો ત્યાં તેની નજર રસ્તાની સામેની બાજુ પર ઉભેલી રાધિકા