બીમાર પડવાની પણ મજા છે

  • 4.7k
  • 1.2k

આજ કાલ કોરોના અને કોવિડ ૧૯ ના લીધે બીમાર પડવું ખૂબ જ ખરાબ છે. પણ એની પહેલા જયારે આપણે બીમાર પડતા ત્યારે એક અલગ જ આનંદ થતો. બધા લોકો આપણે આજુ બાજુ ફરે. બધા નું ૨૪ કલાક ધ્યાન આપણી ઉપર જ રહે. આપણી માટે બનતો તે સ્પેશ્યલ શીરો, જબરદસ્તી ખવડાવતા બદામ, કાજુ. મમ્મી તો આપણને એક મીનીટ માટે પણ એકલા ન મુકે. ઘરે બધા ખબર અંતર પૂછવા આવે, આમ તમે જ સેન્ટર પોઈન્ટ હોય એવી રીત ની આખી દુનિયા બની જાય. સ્કૂલમાં તો ખોટા બીમાર પડીને રજા તો ખૂબ પાડી હશે જ બધાએ. મને તો માથા નો દુખાવો પેહલેથી જ