આશા - એક આથમતાં અસ્તિત્વની - 4

  • 2.2k
  • 998

આશા એ આવી નાની નાની વાતો ને કોઈ દિવસ ઘરે કહીં નહીં અને બધુ સારુ થઈ જશે એવાં સારા આશય થી હંમેશા તે અવિનાશ નું આવું અણગમતું વર્તન જતું કરતી. આશા સ્વભાવે હરખ ઘેલી હતી એટલે તે હંમેશા અવિનાશ ને ખુશ કરવા કંઈક ને કંઈક અલગ વિચારતી અને એક સારો આશય બતાવતી અહીં સામે અવિનાશ ને તો જાણે કશો ફરક જ ના પાડતો. આજે પણ અવિનાશ એ જ રીતે રહેતો જેવો લગ્ન પહેલાં. હરિ દર્શન યાત્રા નાં પ્રવાસ અર્થે મહેશભાઈ અને વીણાબેન આ યાત્રા માટે એક મહિનો બહાર ગયાં. આશા નાં હરખ ઘેલાં સ્વભાવ એકવાર સવારે સાથે નાસ્તો કરતાં કરતાં અવિનાશ