જીવનસાથી... - 16

(18)
  • 3.3k
  • 1.4k

ભાગ..16આપણે આગળ જોયું એ મુજબ બધી સખીઓ આજ ફરી મળવાની છે. સુહાનીએ આપેલા આમંત્રણથી બાકીની ત્રણેય સખીઓ મળવા ઉત્સુક છે. રેખાએ પણ નાના માધવને ફોસલાવીને સુહાનીઆંટીને ત્યાં લઈ જવા સમજાવી જ લીધો. હવે આગળ..... સુહાનીએ સાંજના હળવા નાસ્તા માટે દહીંવડાની તૈયારી કરી છે. ચાર સખીઓને એ પોતાનું ઘર બતાવવા તત્પર છે. એણે સાચવેલા રમકડાં જેવા કે કાર, બેટ-બોલ, પઝલ ગેમ અને કેરમ જેવી રમતો એણે માધવના રમવા માટે બહાર કાઢ્યાં. બરાબર બપોર પછીના ૪:૩૦એ રેખાએ ડોરબેલ વગાડી. સુહાનીનું ઘર મહેતાભાઈના ઘરથી થોડું દૂર હતું. રેખા આ રસ્તે અવારનવાર પસાર થતી. એને બંગલાની બહાર જ મોટી નેમ પ્લેટ 'સાગર.