પારિજાતના પુષ્પ - 6

(16)
  • 3.8k
  • 2
  • 1.8k

" પારિજાતના પુષ્પ " પ્રકરણ-6 " પતિ બનવું સહેલું....પણ મિત્ર બનવું મુશ્કેલ...." મિત્ર હો તો અરમાન જેવો... અદિતિને શું જોઈએ છે થી માંડીને અદિતિને શું ગમે છે તેની બધીજ ખબર હોય અરમાનને....!! અરમાનને તેનાથી ચાર વર્ષ મોટો એક ભાઈ કરણ પણ અદિતિ તેના મમ્મી-પપ્પાની એકની એક દીકરી, તેને ન તો ભાઈ હતો કે ન તો બહેન હતી એટલે તેના માટે તો અરમાન જ સર્વસ્વ.... તેને એક સેકન્ડ પણ અરમાન વગર ન ચાલે....!! ****************** આરુષ પણ તેના મમ્મી-પપ્પાનો એકનો એક દિકરો હતો, મમ્મી-પપ્પા સાથે કેનેડા સેટલ હતો પણ મમ્મી-પપ્પાના ડેથ પછી અચાનક ઈન્ડિયામાં પોતાનો બિઝનેસ તેણે સેટ કરી દીધો અને પછી