પૈસા તો જોઈશે જ - 9

  • 2.3k
  • 630

ભાગ - ૯ લેખક - મોદી મિત રોશન ને પોલીસ પકડી ને લઈ ગઈ હતી .. એ વાત થી રોશન ના મમ્મી ને મોટો આઘાત લાગ્યો હતો. ત્યાં રોશન જય ને કહ્યું ...... રોશન - "બે સાલા તને પોલીસે પકડી લીધો તો તે પોલીસ ને મારા ઘર નું પણ સરનામું આપિદિધુ .....! " જય - " એમને મને પૂછ્યુ કે રોશન નું ઘર ક્યા આવેલું છે ...તો મે બતાયું..!" રોશન - " બે પણ એવું કહેવાય કે મને નઈ ખબર ..! "