સકારાત્મક વિચારધારા - 13

  • 4.1k
  • 1.8k

સકારાત્મક વિચારધારા 13 અમિતભાઈ, મૂળ એક સૌરાષ્ટ્ર ના ગામડાંના રહેવાસી. સંસ્કાર અને સમજ તેમના મૂળિયાં માં વસેલા .તેઓ બે ભાઈ અને એક બેન.તેમના માતા પિતા પણ એ જમાના માં સ્નાતક થયેલા અનેભણેલા ની સાથે ગણેલા પણ.અમિત ભાઈ ના પિતા એક ગીત દરરોજ સંભળાવતા, "જીવન ના મધ્યાહન ને સાચવજે. સંધ્યા આનંદમય બની જશે. તું શબ્દો ને સાચવજે. સંબંધો માં સુગંધ ભળી જશે. તું તારા પગલાં સાચવજે, સફર મધુર બની જશે. તું આજ ને સાચવજે, કાલ શણગાર સાથે આવશે." અમિતભાઈ ના પિતા ખેતીવાડી કરીને ત્ર