ફેસબુક લવ સ્ટોરી

  • 3.4k
  • 1
  • 1k

*Disclaimer* " આ વાર્તા નાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. " ************દર્શિત એકવાર ફેસબુક ખોલી ને બેઠો હતો ત્યાં તેને ન્યુ ફ્રેન્ડ ની નોટિફિકેશન આવી, દર્શિત એ તરત જ જોયું તો કોઈ વિશ્વા સિંઘ નામની અજાણી છોકરી દ્વારા મોકલેલી ફ્રેન્ડ રીકવેસ્ટ હતી. માત્ર પ્રોફાઇલ ફોટો