પૂર્ણ પુરુષ

(43)
  • 4.3k
  • 2
  • 1.7k

" પણ બેટા તને પ્રોબ્લેમ શું છે ? દીવો લઈને શોધવા જાવ તો પણ આવો છોકરો ના મળે. સોફ્ટવેર એન્જિનિયર છે. નવી નોકરીમાં સ્ટાર્ટિંગ માં જ સિત્તેર હજારનો પગાર છે ! આનાથી વધારે શું જોઇએ ? દેખાવમાં પણ હેન્ડસમ છે !! બે-ત્રણ વર્ષ પછી વિદેશ જવાનો પ્લાન પણ કરી રહ્યો છે !!" હર્ષદભાઈ એ પોતાની દીકરી માહી ને પૂછ્યું. હજુ ત્રણ દિવસ પહેલાં જ છોકરા છોકરી ની મીટીંગ થઇ હતી. હર્ષદભાઈ ના દૂરના એક મિત્ર દ્વારા આ વાત આવી હતી. ફેમિલી પણ ખૂબ સંસ્કારી હતું. ઘરના બધાને જૈમિન ગમી ગયો હતો પણ માહી લગ્ન કરવાની જ ના પાડતી હતી. ત્રણ