ભફ થય ગ્યો - 7

(12)
  • 6.6k
  • 2k

જય : હેલ્લો જાનવાજાનવી : હેલ્લો જયલા, નકામાં, નફટ, નકટા, હુઘરા, વાંદરાંજય : કયું? મેને ક્યાં કિયા..જાનવી : તારી સાસુને બાવા લઈ જાય,બે મહિના થયા હવે રેપ્લાય આપ્યો મેસેજ નો..બોવ બિઝી નય ,પકતાય તય ને..જય : અરે...જાનવા યાર....હું મીસન ઉપર હતો ભાઈબંધ બાકી તો તને ખબર ને.... બીના તેરે કોઈ દિલકસ નજારા હમ ન દેખેગે...જાનવી : એ બસ બસ હો..માખણ તો રેવા દે....બોલ, શુ મિશન હતું? શું કર્યું એટલા દિવસ? ક્યાં હતો?જય : ઓલા સુશાંત ભાઈ ને ઓળખે ને હિરો હતો એ?જાનવી :હા હા સુસાઈડ કર્યું હમણાં એ જ ને?જય : હા એ જ ,એણે સુસાઇડ કરી લીધું પછી અહીંયા