એક ભૂલ - 13

(15)
  • 4.9k
  • 1
  • 2.3k

મીરા તેને અમિત અને તેની બહેન અક્ષિતાની બધી વાત કરે છે. મીરાની વાત સાંભળીને મીત બોલ્યો, "આ અમિત એટલે અમિત શાહ. એમ આઈ રાઈટ?""તને કેમ ખબર પડી? તું ઓળખે છે તેને?" મીરાને આશ્ચર્ય થયું. "હા, બહુજ સારી રીતે. મારા પપ્પા પાસેથી ઘણીવાર તેનાં વિશે સાંભળ્યું છે. તેને આવ્યાં ને જાજો સમય થયો નથી પણ અત્યારે તે અહીંનો ખૂબ મોટો ડ્રગ સપ્લાયર છે. દિવસે કરોડો રૂપિયાનાં ડ્રગ્સની હેરાફેરી કરે છે. અહીંની પોલિસ પણ તેનાં કંટ્રોલમાં છે અને એટલે જ કોઈની હિંમત નથી કે તેની વિરુધ્ધ જઈ શકે. અને મેઇન વાત તો એ છે કે તે ક્યાં રહે છે તેની આજ સુધી કોઈને ખબર