અસ્તિત્વ - 12

(37)
  • 2.6k
  • 3
  • 908

આગળના પ્રકરણમાં આપણે જોયું કે ઇન્દ્રને એક લવ લેટર આવે છે, એ જાણવા માટે એ અવનીને કહે છે.... પણ અવનીને ખબર નથી પડતી કે સ્કૂલની કંઈ છોકરીએ લેટર મુક્યો છે, હવે આગળ....... બ્રેક પછી બધા કલાસરૂમમાં આવે છે અને ઇન્દ્ર અવનીને પૂછ્યું કે તને ખબર પડી કે કોણે લેટર મુક્યો છે..., અવની ના કહે છે... અને કહ્યું કે મને ખબર પડશે તો કહીશ.... ઇન્દ્ર પણ હા કહી પોતાની જગ્યાએ બેસી જાય છે.... બ્રેક પછીના બીજા બાકી બે લેક્ચર પુરા થયા ત્યાં લંચ બ્રેક