ગમાર - ભાગ ૮

(17)
  • 3k
  • 2
  • 1.2k

તન્વી ને નૈના ની વાત બિલકૂલ સાચી લાગી એટલે તે ચૂપ થઈ ગઈ,પણ કુદરત આ બધું જોઇ ને ચૂપચાપ નૈના માટે કોઈ રસ્તો તૈયાર કરી રહી હતી. ધીમે ધીમે લાઇફ નોમૅલ થતી ગઇ. નૈના અને તન્વી પોતાના રૂટિન માં ગોઠવાતા ગયા, ફરક એટલો પડ્યો કે જે નૈના સવાર માં તન્વી સાથે મસ્તી કરતી તે થોડી ગંભીર બની ગઇ હતી. અરીસો હવે તેનો મિત્ર ન રહ્યો,વારંવાર પોતાના વાળ ને અડીને ઉંચા કરનારી નૈના પિનઅપ હેર સ્ટાઇલ માં દેખાવા