વૈશ્યાલય - 18

(35)
  • 7.9k
  • 4
  • 3.8k

ભવ્યએ અકસ્માત કર્યો એ વાતની તો ખબર પડી ગઈ પણ સાથે થયું શુ એ જાણવાની ઈચ્છા પર ખૂબ તીવ્ર હતી. રસ્તો કઈ રીતે કપાય ગયો ખબર જ ન પડી. ઘરે આવી. મારી માઁ સૂતી હતી. મેં કહ્યું, " આપણા શેઠ છે ને તેનો દીકરો વિદેશ થી આવ્યો છે. પરમ દિવસ રાતે એને અકસ્માત કર્યો હતો તો પોલીસ આવી હતી. મને ખુબ ડર લાગ્યો કે કઈ ચોરીનું તો નહીં હોય ને પછી નિરાંત થઈ કે એવું કશું નથી.. માઁ તું સાંભળે છે ને.....? કે પછી સૂતી છે...?" હું એની નજુક ગઈ, માથા પરથી ઓઢેલી ચાદર મેં સરકાવી, મારી મોટે થી ચીસ