કંઈક તો છે! ભાગ ૧૫

(16)
  • 3.7k
  • 3
  • 1.4k

એટલામાં જ દરવાજો ખટખટાવવાનો અવાજ આવે છે. સુહાની ઉભી થાય છે. રાજન પણ ઉભો થાય છે અને સુહાનીને કહે છે "દરવાજો ન ખોલતી."સુહાની:- "પણ કેમ?"રાજન:- "કહ્યું ને કે દરવાજો ન ખોલતી."સુહાની:- "કોણ છે તે તો જોવા દે."સુહાની જતી હોય છે કે રાજન સુહાનીને આલિંગન આપે છે. "આવતીકાલે મળીશું. મારે હવે જવું પડશે." એમ કહી સુહાનીને કપાળ પર ચુંબન કરી રાજન સુહાનીને કહે છે "સાંભળ આપણે બે મળીએ છીએ એ કોઈને પણ ભૂલેચૂકે કહેતી નહીં સમજી?"સુહાની:- "નહીં કહું પણ તું કેવી રીતે જઈશ?"રાજન:- "તું એકવાર દરવાજો તો ખોલ."સુહાની દરવાજો ખોલે છે. દરવાજો ખોલીને જોયું તો સામે ચૈતાલી અને રોનક હતા. સુહાનીએ રાજન