પરાગિની - ૩૩

(42)
  • 4.3k
  • 1
  • 2.2k

પરાગિની – ૩૩ પરાગ રિનીને ઊંચકીને બહાર લઈ જાય છે. પરાગ બહાર લઈ જઈ વળાંક પાસે એક ઝાડ નીચે રિનીને નીચે ઊતારે છે. રિની- આવું કોણ કરે પરાગ સર? પરાગ- હું... રિની- હમ્હ...! હવે કહેશો શું વાત કરવી હતી તે? પરાગ રિનીની એકદમ નજીક આવી જાય છે. પરાગ- તો તું તૈયાર છે એ વાત સાંભળવા માટે? રિનીને એવું હતું કે પરાગ તેના પ્રેમનો ઈઝહાર કરશે..! રિની- હા, અહીં જ ઊભી છું.. અને સાંભળું પણ છું.. પરાગ તેના બંને હાથ ઝાડના થડ પર ટેકવીને ઊભો રહે છે અને રિની તેના બંને હાથની વચ્ચે હોય છે. રિની અને પરાગની વચ્ચે ફક્ત એક