લવ ની ભવાઈ - 29

  • 3.5k
  • 1
  • 1.1k

હવે આગળ, ભાવેશ આજે નોટિસ કરે છે કે દેવ એકમગ્ન થઈને ભણવામાં ધ્યાન આપે છે એકવાર પણ તે ભાવેશ સામે જોતો નથી ફક્ત ને ફક્ત ભણવામાં જ ફોક્સ કરે છે આજે ભાવેશ પણ તેને વધુ કાઈ પૂછતો નથી તે પણ હવે ભણવામાં ધ્યાન આપે છે અને દેવ તરફ થી ધ્યાન હટાવીને ભાવેશ પણ લેક્ચરમાં ધ્યાન આપવા લાગે છે 2 કલાક ક્યાં નીકળી જાય છે ખબર પડતી નથી લેકચર પૂરો થતાં જ દેવ ભાવેશને બોલાવીને કહે છે કે ચાલ કેન્ટીનમાં નાસ્તા માટે જઈએ . ભાવેશ: હા ચાલ .બંને સાથે નીકળી