કુદરતના લેખા - જોખા - 8

(55)
  • 5.3k
  • 1
  • 2.5k

આગળ જોયું કે ધરતીકંપ ના પ્રકોપ ના કારણે કોઈ બસ માં બેસવા તૈયાર નહોતું થતું. પરંતુ અર્જુનભાઈ ના સમજાવવાથી બધા બસ માં બેસવા તૈયાર થાય છેહવે આગળ..... * * * * * * * * * * * * * * * મયુર ની હાલત તો જાણે કાપો તો લોહી ના નીકળે તેવી થઈ છે. એને કાંઈ સમજાતું જ નથી કે આવા સમયે એ શું કરે. અત્યારે તેને તેના મિત્રો ની સાચા અર્થ માં જરૂર હતી પણ પોતે જ કરેલા મિત્રોના અપમાન ના કારણે