મૂલ્યવાન રત્ન

(11)
  • 3.3k
  • 1
  • 1.1k

"જનકપુર નામે એક સમૃદ્ધ નગર હતું .નગર બહુ મોટું અને વિશાળ હતું .વ્યાપારનું મોટું ક્ષેત્ર હતું દરેક વ્યાપાર અને વ્યાપારીઓ આ રાજ્ય માં ખુબજ વિકસીત હતા. અહીં ના રાજા વ્યાપારીઓને શક્ય એટલી સહાય કરવા તત્પર રહેતા હતા. અને વ્યાપારીઓ ને અગવડ પડે એવો કોઈ નિર્ણયો તે લેતા નહીં એનાથી વ્યાપારીઓનો વેપાર વધતો અને રાજાને ધંધા ઉપરનો કર મળ્યા કરતો. જનકપુરમાં એક જયદેવ નામનો વેપારી હતો જે હીરા-ઝવેરાતનો વ્યાપાર કરતો હતો. શહેરના મધ્યભાગમાં જ એની વિશાળ દુકાન હતી તે ન્યાય અને પ્રામાણિકતા પૂર્વક પોતાનો ધંધો - વ્યાપાર ચલાવતો હતો . એની દુકાનમાંથી તમે જે ચાહો તે રત્ન મળી શકતું.સોના - ચાંદીના દાગીનાનો