ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-37

(123)
  • 6.3k
  • 8
  • 3.6k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-37 તલ્લિકા ઘોષે અમોલને સ્પષ્ટ ના પાડી દીધી કે મારે અગાઉની ઘણી પેન્ડીંગ ફાઇલો પડી છે એનો નીકાલ કરવાનો છે હું નવા પ્રોજેક્ટને નહીં સંભાળી શકું. વળી મારી "ની" knee નું ઓપરેશન કરાવવાનુ છે તેથી હું બે-ત્રણ મહીનાની લીવ પર જવાની છું તો તમે નવી એપોઇન્ટમેન્ટ કરી લો તો સારુ વળી મેં અનુપ સરને પણ જણાવી દીધુ છે. અમોલને તો જોઇતું હતું અને વૈદે કીધું એવો ઘાટ થયો. એને થયું હાંશ ટાઢે પાણીએ ખસ ગઇ. પાપાની આ સેક્રેટરી આમેય મારી સાથે ટ્યુનીંગ નથી વળી એ સીનીયર હોવાથી વારે વારે મને સલાહો આપ્યા કરે છે ભલે જતી લીવ પર